બ્રહ્મી
બ્રહ્મી ઠંડા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. વિશેષ કરીને હિમાલય અને તેના તળેટી ના વિસ્તારોમાંથી તે મળે છે.
બ્રહ્મી ના ગુણોમાં તે ખાસ મગજ શક્તિ માટે વપરાય છે. તેની અસર રસાયણ જેવી છે. તે મગજ ને સક્રિય કરે છે. અને જે ઉંમર સાથે યાદ શક્તિ ઘટવી તુરંત સ્ટ્રાઇક ન થવો તેને રોકે છે. અને મગજ ને તે પોષણ આપે છે. બ્રહ્મી,શંખપુષ્પી તથા વચા મગજ માટે સર્વોત્તમ ઔષધિઓ છે. જો ૩૫-૪૦ ની ઉંમરે તેનું રોજ ૨-૩ ગોળી સ્વરૂપે સેવન કરવામાં આવે તો ઉંમરની મગજ શક્તિ ઉપર થતી અસરને પાછી ઠેલી શકાય છે. અભ્યાસ કરતા બાળકો માટે ધણી ફાયદાકારક છે.
અમોએ બ્રહ્મીને લેવામાં અનુકૂળ રહે તે રીતે ગોળી સ્વરૂપે અમોએ બનાવી છે. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે. અને તે પણ એકદમ વ્યાજબી કિંમતે