મેથી દાણા ની ગોળી



મેથી દાણા

મેથી ઘર ઘર માં વપરાતી અને જીવન ઉપયોગી ખેત પેદાશ છે. મેથીના પત્તા તેમજ તેના દાણા મસાલા માં તેમજ શરીર સ્વાસ્થ્ય માટે છૂટ થી વપરાતી વસ્તુ છે. મેથી ગુણોથી ભરપૂર છે.


  • મેથી કડવી છે, તેથી ડાયાબીટીસ માં લાભ કરે છે. 
  • તેનો વાયુ નાશ નો ગુણ વજન ઘટાડવામાં મદદ કરે છે. 
  • તેમાં ચીકાશ છે. તે સાંધા ઓને લુબ્રિકેશન કરે છે. 
  • વાયુ નાશક ગુણના લીધે તે પચવા માં મદદ કરે છે. અને વાયુ નો નાશ કરે છે.
  • મેથી શારિરીક ક્ષમતા વધારી પૌરુષ શક્તિ વધારે છે. 
  • તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે.

અમોએ તેને લેવામાં અનુકૂળ રહે તે માટે ગોળી સ્વરૂપે બહાર પડેલ છે. ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ ના પ્લાસ્ટિક જાર માં તે ઓનલાઇન તેમજ બજાર માં ઉપલબ્ધ છે.

Post Top Ad

Your Ad Spot

Pages