એક ઘણુંજ પ્રખ્યાત નામ ગળો. તેનો સ્વાદ સહેજ કડવો હોય છે. તે ગળોની વેલ ની ડાંખળીઓ સુકવેલ છે. તે તાવ શરીર અને મગજ ને ચુસ્ત રાખવા માટે ખાસ વપરાય છે. પ્રખ્યાત રસાયણ ચૂર્ણ નો તે એક ભાગ છે. અમોએ આ વનસ્પતિઓના રસલીકરણ માટે તેને ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે.
ગિલોયની ગોળીઓ ૮૦ ગ્રામ પ્લાસ્ટિક જાર માં ઘણીજ કીફાયતી કિંમતે મળે છે. અને તે પણ ઘણીજ વ્યાજબી કિંમતે.