હળદર
આપણા રસોડામાં વપરાતી હળદર ઘણા ગુણોથી સંપન્ન છે. તે ડાયાબીટીસ-કેન્સર કંટ્રોલ કરે છે. અને તેમાં એન્ટિબાયોટિક ગુણ હોવાથી તે બેકટેરિયા નો નાશ કરે છે. તેનાથી ઈમ્યૂનિટી વધે છે.
હળદર પાવડર લેવું અનુકૂળ નથી આવતું જેથી અમોએ તેની ગોળીઓ બનાવી છે તમે તમારી જરૂરિયાત મુજબ તે લઇ શકો છો. ગોળી લેવાથી તેનું પ્રમાણ પણ જળવાય છે. અને લેવામાં પણ અનુકૂળ રહે છે. તે ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ ના પ્લાસ્ટીક જાર માં મળે છે.