અર્જુન છાલ
અર્જુન છાલ એ અર્જુન વૃક્ષ ની છાલ છે. પરંતુ તેમાં આપણા શરીરને ફાયદો પહોંચાડવાના ઘણા ગુણો છે. તમે અર્જુન છાલનું ચૂર્ણ સીધું અથવા ઉકાળો ચા બનાવીને લઇ શકાય છે. અર્જુન છાલના ગુણોમાં તે હૃદય ને મજબૂત કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લીસી રાઈડ તથા સુગર ઘટાડે છે. અર્જુન છાલ ઘણી લાભદાયક વનસ્પતિ છે. સરળતાથી તે લઇ શકાય તે માટે અમોએ તેને ગોળીઓ સ્વરૂપે બહાર પડેલ છે. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે.
આ ગોળીઓ ૮૦ ગ્રામ અને ૪૦૦ ગ્રામ પ્લાસ્ટિક જારમાં ઉપલબ્ધ છે.