તેજપત્તા



તેજપત્તા

તેજ પત્તા એ દરેક ધર માં મળતી એક મસાલા કક્ષાની વનસ્પતિ છે. તે પાચનમાં મદદ કરે છે. ડાયાબિટીસ માં પણ મદદ રૂપ છે. તે વાત ને કંટ્રોલ કરે છે. પરંતુ સામાન્ય રીતે આપણે રસોઈ માં ૩-૪ પત્તા વાપરીએ તો તે લગભગ ૫-૭ જણાની રસોઈમાં વપરાય છે. જે પ્રમાણ ઓછું છે. તે માટે અમોએ તેના પાવડરની અમે ગોળી બનાવી છે. વાયુના નાશ માટે તથા સારા પાચન માટે ખોરાક સાથે ગોળી શરીરની પ્રકૃતિ અનુસાર લેવી હિતાવહ છે.



તમારા શરીર ની પ્રકૃતિ અનુશાર ખોરાક સાથે લેવાથી તે ગેસ માં રાહત આપેશે. અને શરીર ને લાભ આપશે.

Post Top Ad

Pages