ગોખરુ
ગોખરુ એક જંગલી વનસ્પતિ છે. તેના ફળ કાંટાવાળા હોય છે. તે શીતવીર્ય છે અને મૂત્રલ છે. જેથી યુરિન માર્ગને સાફ કરે છે. તે જાતીય રીતે પુરુષ હોય કે સ્ત્રી બધાને મજબૂત કરે છે. અને મૂત્રલ હોવાથી કિડની ફંકશન માટે સારું છે.અને પથરી થવાની સંભાવના ઓછી રે છે. તે શીતવીર્ય તેમજ ચીકણી હોવાથી પુરુષ ધાતુ વધે છે. અને શરીરને બાંધે છે. સતત પ્રયોગ ટાળાવો. જરૂરી ટેસ્ટ કરાવી વાપરવા સલાહ છે. આ ફળ નો સીધો પ્રયોગ મુશ્કેલ છે જેથી અમોએ તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓસ્વરૂપે બનાવી છે જે ૮૦ ગ્રામના જારમાં મળે છે.
પ્રમાણ: આપણી તથા શરીરની અનુકૂળ આવે તે રીતે ૨ થી ૫ ગ્રામ સુધી રાતે દૂધ સાથે લેવાથી પૌરુષ શક્તિનો વિકાશ કરી શકે છે.