શંખ પુષ્પી
શંખ પુષ્પી એક ખુબજ ચર્ચિત યાદ શક્તિ વધારનાર વનસ્પતિ છે. તે યાદ શક્તિ વધારે છે. અને મગજ ના ઘણા દોષો માં ફાયદો પહોંચાડે છે. તેને ગોળ અથવા ખાંડ તથા દૂધ સાથે લેવાથી વધુ ફાયદો પહોંચાડે છે. તેનું પાવડર લેવું અનુકૂળ ઓછું આવે છે. તેથી અમોએ તેની ગોળીઓ બનાવી છે.
અમોએ તેની ગોળીઓ બનાવી છે. જે ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામના પ્લાસ્ટીક જાર માં મળે છે.