જીવંતી
જીવંતી એક પુરાતન યુગથી વપરાતી વનસ્પતિ છે. જે વેલ સ્વરૂપમાં હોય છે. તેની પ્રકૃતિ શીતળ છે. તે શરીરને સારી રીતે ઠંડક આપે છે. તે ઉપરાંત તે શીતવીર્ય તથા આંખનું તેજ વધારનાર, મગજ શક્તિ વધારનાર કોઈપણ આડઅસર વગરની વનસ્પતિ છે. નિ:સંકોચ તેનો છૂટથી તમારા શરીરની પ્રાકૃતિક અનુસાર લઇ શકો છો.તે અભ્યાસ કરતા બાળકોને પણ અનુકૂળ છે. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે.
અમો તેની લગભગ ૫૦૦ mg ની ગોળીઓ બનાવી છે અને તેનું ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામના જારમાં મળે છે. ઓનાલાઈન પર પણ સરળતાથી ઉપલબ્ધ છે.