સોનામુખી
સોનામુખી વનસ્પતિ ના પાન છે. જે કબજીયાત દૂર કરવામાં મદદ કરે છે. તે આંતરડા ઓને ઉતેજીત કરી મળ ને નીચે ઉતારે છે. તેને વધુ પ્રમાણ માં લેવાથી પેટમાં ચૂક આવે છે. અને તે આંતરડાઓનું પાણી પણ બહાર કાઢી દે છે.
અમોએ તે સરળતા થી લઇ શકાય તે માટે ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે. જે ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ ના પ્લાસ્ટીક જારમાં મળે છે.