મુલેઠી
મુલેઠી એક છોડ નું મૂળ છે. તે સ્વાદમાં મધુર છે. અને આપણા શરીર ને ઘણા લાભો આપે છે. સામાન્ય રીતે મલેઠી માં મુલેઠી પ્લાન્ટ ના મૂળ નો વપરાશ થાય છે.
=> તે મોંમાં રાખી ચૂસવાથી ગાળાની ખારાશ તથા રૂથીતા દૂર થાય છે.
=> આહાર સાથે લેવાથી પાચન સુધારે છે. તેમજ જઠરમાં પેદા થતા વાયુને નિયત્રિત કરે છે.
=> તેમાં રહેલા મહત્વના કેમીકલો શરીરનું વજન ઉતારવું તથા પદાર્થોને મધુર કરવામાં ઘણા ઉપયોગી છે.
=> સૂકી ખાંસીમાં એનો ટુકડો મોંમાં રાખી ચૂચવાથી ખાંસી માં રાહત મળે છે.
અમોએ તેને ગોળી સ્વરૂપમાં બહાર પાડેલ છે. જેથી તે લેવામાં અનુકૂળ રહે છે. મુલેઠી ગોળી ૮૦ ગ્રામ પ્લાસ્ટિક જાર માં મળે છે.