અમલતાસ ફળી
અમોએ તેના ફ્ળ એટલેકે તેની ફળીઓ જે લગભગ ૮" થી ૧૨" ઇંચ લાંબી હોય છે. તેની ગોળીઓ બનાવી છે. જે કબજીયાત માટે એક અસરકારક ઔષધિ છે. તેના પાવડર સ્વાદ વિહીન હોવાથી લોકોને અનુકૂળ નથી આવતો જેથી અમોએ તેની લગભગ ૫૦૦ મિલીગ્રામ એટલે કે ૧/૨ ગ્રામની ગોળી બનાવીએ છીએ જેથી આપણને લેવામાં તે અનુકૂળ રહે.