મેથી પત્તાની ગોળી
મેથી થી દરેક ભારતીય પરિચિત છે. એની સબજી તથા ઢેબરાં આપણું પ્રિય ભોજન છે. એમાંય ભારત માં રસોડું એજ અમારી હેલ્થ બેન્ક છે. અમોએ ટેસ્ટ ની સાથે સાથે સ્વાસ્થ નું ધ્યાન રાખવાની તમામ વસ્તુઓ રસોડામાં ભેગી કરેલી છે.
મેથી નો કડવો રસ લોહીને શુદ્ધ કરવા, ડાયાબીટીસ માં સાંધાના દુખાવામાં ખાસ ઉપયોગી છે. મેથી સીઝનલ હોવાથી તે બારે માસ મળતી નથી. અને તેના પત્તા સુકવેલા વાપરવા પડે છે. મેથી પત્તામાં મેથી દાણા કરતા જુદા ગુણો રહેલા છે. તેનો લાભ આપણે બારે માસ લઇ શકીએ તે સારું અમોએ તેને ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે. જે વ્યાજબી કિંમતે મળે છે.
અમોએ શરીરને બારેમાસ મળી રહે તે સારૂ અમોએ તેની ગોળીઓ બનાવી છે. જે લગભગ 1 ગોળી 500 મિલીગ્રામ એટલેકે અડધા ગ્રામની અને તેને 80 ગ્રામ તથા 400 ગ્રામ ના પ્લાસ્ટીક જારમાં મળે છે.