ચરૈતા




ચરૈતા (કરિયાતું)

ભારત માં તેમજ હિમાલય વિસ્તારમાં થતી વનસ્પતિ છે. તે અત્યંત કડવી છે. પણ ગુણોથી ભરપૂર છે. તેમાં તે પાવડર સ્વરૂપે જો લેવી પડે તો તે એક સજા જેવું લાગે છે.



કડવા રસ નો પ્રયોગ તાવ-કેન્સર-ડાયાબીટીસ-કૃમિ નાશ તેમજ શરીર માંથી ભારે પણું દૂર કરવામાં  થાય છે. અમોએ તેને ગોળી સ્વરૂપે બનાવતાં તે લેવામાં ખુબજ સગવડ ભરી છે. તે ૫૦૦ મી.ગ્રા ની ગોળીઓ સ્વરૂપે ૮૦ ગ્રામના જારમાં મળે છે.

Post Top Ad

Pages